વેરાવળ શહેર ખાતે કોંગ્રેસ સમિતી દ્વારા PWD વિભાગ ને ઉગ્ર રજુઆત

વેરાવળ, વેરાવળ શહેર ખાતે કોંગ્રેસ સમિતી દ્વારા PWD વિભાગ ને ઉગ્ર રજુઆત કરેલ કે તાલાળા નાકા સોમનાથ ટોકીઝ રોડથી ફાટક થી આગળ સૂધી નો રોડ ખરાબ અને જજૅરીત છે તેને તાત્કાલિક ધોરણે બનાવા ઉગ્ર માંગ કરેલ છે કારણ કે દર વખતે ચોમાસામાં અહીં ભયંકર અકસ્માતો થાય છે અને લોકોના જીવ જોખમે મૂકાય છે આ માગૅ પર સ્કૂલ ધામિક સ્થળો અને મોટા પ્રમાણમાં રહેળાક વિસ્તાર છે અને ટૂંક સમયમા જો રસ્તો નહી બને તો ઉગ્ર આંદોલન થશે, કારણ કે દોઢ વરસ થી રસ્તો બનવા માટેની પરવાનગી આવેલી છે પણ રસ્તો આજે … Continue reading વેરાવળ શહેર ખાતે કોંગ્રેસ સમિતી દ્વારા PWD વિભાગ ને ઉગ્ર રજુઆત